Social Media Page
Videos From YouTube Channel
સાંઈરામ દવે @ લોકભારતી યુનિવર્સિટી, સણોસરા
પ્રાકૃતિક કૃષિ: સ્નાતક અભ્યાસક્રમ - લોકભારતી યુનિવર્સિટી, સણોસરા
અખાત્રીજ - ભૂમિપૂજન , લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઈનોવેશન - સણોસરા
Mr Jatin Patel from ASPEE , Mumbai is on Visit to LURI
Glimpse: Students' Journal Exhibition - Lokbharati University Sanosara
Atmiya University Rajkot on Visit to Lokbharati University Sanosara - Glimpse
Lokbharati University @ Educational Expo 2023 - Glimpse
A Seminar on Managing Self organized by WGRC - LURI
Happy Board Exam Yatra - 2023 by Lokbharati University for Rural Innovation
Kitchen Gardening – A One Day Training Programme at Lokbharati University
Glimpse - A Two Days Workshop on Research Methodology organized by Lokbharati University
આચાર્ય સંઘ અધિવેશન 2023 - લોકભારતી યુનિવર્સિટી સણોસરા
ઘન જીવામૃત બનાવવાની રીત - પ્રાકૃતિક કૃષિ વિભાગ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઈનોવેશન
સાહસ દોડ 2023 - લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઈનોવેશન
Happy Board Exam - 2023 , Campaign initiative by Lokbharati University for Rural Innovation
IAS Dhiraj K Parekh – Collector & Magistrate of Bhavnagar, on visit to LURI
Dr. H.H. Mankad – On visit to Lokbharati University for Rural Innovation
LURI Ph.D. Entrance Test 2023
Luri Sports Festival 2023
લોક ધૂપબત્તી – બેચલર ઓફ વોકેશનના વિદ્યાર્થીઓ દ્વારા નિર્મિત
Glimpse from AH & DS Depart - Lokbharati University for Rural Innovation
Glimpse Of Akoopar At Lokbharati sanosara, Bhavnagar
Annual Function - 2022
Annual Day Preparation - 2022
Discussion on Research and Pedagogies with reference to NEP-2020
શબદ સંવાદ અને કાવ્ય ગોષ્ઠિ કવિશ્રી વિનોદ જોશી અને કવિશ્રી તુષાર શુક્લ (5/7)
સંગોષ્ઠી - ભારતના સ્વાતંત્ર્ય આંદોલનમા ગુજરાતી સાહિત્યની ભૂમિકા (5/5)
સંગોષ્ઠી - ભારતના સ્વાતંત્ર્ય આંદોલનમા ગુજરાતી સાહિત્યની ભૂમિકા (4/5)
સંગોષ્ઠી - ભારતના સ્વાતંત્ર્ય આંદોલનમા ગુજરાતી સાહિત્યની ભૂમિકા (3/5)
સંગોષ્ઠી - ભારતના સ્વાતંત્ર્ય આંદોલનમા ગુજરાતી સાહિત્યની ભૂમિકા (2/5)
સંગોષ્ઠી - ભારતના સ્વાતંત્ર્ય આંદોલનમા ગુજરાતી સાહિત્યની ભૂમિકા (1/5)
LOKBHARATI Documentary 2022
શબદ સંવાદ અને કાવ્ય ગોષ્ઠિ કવિશ્રી વિનોદ જોશી અને કવિશ્રી તુષાર શુક્લ (7/7)
શબદ સંવાદ અને કાવ્ય ગોષ્ઠિ કવિશ્રી વિનોદ જોશી અને કવિશ્રી તુષાર શુક્લ (6/7)
શબદ સંવાદ અને કાવ્ય ગોષ્ઠિ કવિશ્રી વિનોદ જોશી અને કવિશ્રી તુષાર શુક્લ (4/7)
શબદ સંવાદ અને કાવ્ય ગોષ્ઠિ કવિશ્રી વિનોદ જોશી અને કવિશ્રી તુષાર શુક્લ (3/7)
શબદ સંવાદ અને કાવ્ય ગોષ્ઠિ કવિશ્રી વિનોદ જોશી અને કવિશ્રી તુષાર શુક્લ (2/7)
શબદ સંવાદ અને કાવ્ય ગોષ્ઠિ કવિશ્રી વિનોદ જોશી અને કવિશ્રી તુષાર શુક્લ (1/7)
લોકભારતી યુનીવર્સીટી પરિચય-પ્રવેશ
Instagram Posts
તા. ૨૭/૦૫/૨૩ના રોજ દિલ્લીમાં Education World દ્વારા લોકભારતી યુનિવર્સિટીને Best Skill Development & Education કેટેગરીમાં ભારત-ભરમાં તૃતિય સ્થાન મળવા બદલ એવોર્ડ એનાયત કરવામાં આવેલ. Admission Open @ Lokbharati University for Rural Innovation - Sanosara Courses : ------------------------------------------------ 1. BBA (Agri Business Management) 2. BVoc (Natural Agriculture) 3. BVoc (Agro-Processing) 4. BRS ( Agronomy ) 5. BRS ( Animal Husbandry & Dairy Science ) 6. BA ( English ) 7. BA ( Psychology ) Why study in Lokbharati University? ------------------------------------------------ 70 years of solid experience of Lokbharati 90% practical training Internship in more than 12 states of the country 100% life oriented and employment-oriented courses The only opportunity to study agriculture for Arts, Commerce and Diploma holders #lokbharatiuniversity #colleges #graduating #scholarship #undergraduate #collegelife #collegeprep #university #education #highereducation #postgraduate #college #graduates #admission #admission2023 #collegeadmission #bawithenglish #bawithpsychology #naturalfarming #foodprocessing #agroprocessing #agronomy #animalhusbandry #agriculture #agriculturalcourses #visitluri
The inauguration of a one-month training program for the BRS Agronomy Department of Lokbharati University took place at the Centre of Excellence for Protected Cultivation & Precision Farming on Vegetables. The program is a part of the Indo-Israel Agriculture Work Plan and is located in Vadrad, Prantij, Sabar kantha, Gujarat. #lokbharatiuniversity #internship #internshipprogram #bechelorofruralstudies #agronomy #college #collegelife #collegeadmission #collegeadmission2023 #visitluri
તા. ૨૭/૦૫/૨૩ના રોજ દિલ્લીમાં Education World દ્વારા લોકભારતી યુનિવર્સિટીને Best Skill Development & Education કેટેગરીમાં ભારતની કુલ દસ યુનિવર્સિટીઓમાં તૃતિય સ્થાન મળવા બદલ એવોર્ડ એનાયત કરવામાં આવેલ. #lokbharatiuniversity #educationworld #skill #skilldevelopment #colleges #universities #Top10 #top3 #top10universities #top3universities #innovation #bestuniversity #education #CollegeAdmissions #collegeadmissions2023 #congratutions #visitluri
તા. ૨૭/૦૫/૨૩ના રોજ દિલ્લીમાં Education World દ્વારા લોકભારતી યુનિવર્સિટીને Best Skill Development & Education કેટેગરીમાં ભારતની કુલ દસ યુનિવર્સિટીઓમાં તૃતિય સ્થાન મળવા બદલ એવોર્ડ એનાયત કરવામાં આવેલ. આનંદ !!! #lokbharatiuniversity #educationworld #skill #skilldevelopment #colleges #universities #Top10 #top3 #top10universities #top3universities #innovation #bestuniversity #education #CollegeAdmissions #collegeadmissions2023 #congratutions #visitluri
Admission Open Now @ Lokbharati University for Rural Innovation - Sanosara Course : ------------------------------------------------ 1. BBA (Agri Business Management) 2. BVoc (Natural Agriculture) 3. BVoc (Agro-Processing) 4. BRS ( Agronomy ) 5. BRS ( Animal Husbandry & Dairy Science ) 6. BA ( English ) 7. BA ( Psychology ) Why study in Lokbharati University? ------------------------------------------------ 70 years of solid experience of Lokbharati 90% practical training Internship in more than 12 states of the country 100% life oriented and employment-oriented courses The only opportunity to study agriculture for Arts, Commerce and Diploma holders #lokbharatiuniversity #colleges #graduating #scholarship #undergraduate #collegelife #collegeprep #university #education #highereducation #postgraduate #college #graduates #admission #admission2023 #collegeadmission #bawithenglish #bawithpsychology #naturalfarming #foodprocessing #agroprocessing #agronomy #animalhusbandry #agriculture #agriculturalcourses #visitluri
ઈનોવેટિવ શિક્ષણ પ્રણાલી માટે દેશની પ્રથમ 10 યુનિવર્સિટીઓમાં લોકભારતી લોકભારતી યુનિવર્સિટી, સણોસરાની પસંદગી એજ્યુકેશન વર્લ્ડ, બેંગલોર દ્વારા દિલ્હીમાં એવોર્ડ અપાશે #innovativeeducation #top10university #Top10 #lokbharatiuniversity #educationworld #banglore #Sanosara #delhi @bhadrayuvachhrajani Vishal Bhadani
Interaction with the newly appointed faculties of Atmiya University on 03/05/23 #atmiya_university #atmiyauniversity #lokbharatiuniversity #lokbharati #visitluri #education #Faculties #JoyOfSharing #rajkot #atmiya_university #FDP @[17841436286540749:@vishal_bhadani_me] @[17841445733266222:@bhadrayuvachhrajani]
📣 Lokbharati University - Admission in Sanosara - Registration started Click on the link given here to register your name 🔗 https://bit.ly/44VRqrU Or else Call on the mobile number given here 📞 90543 66212 (Request to pass this information to the students who really want to learn and step in. ) Excellent opportunity for students who have given standard 12 exams to register admission in Lokbharati before results: 🎓 Course : ------------------------------------------------ 1. BBA (Agri Business Management) 2. BVoc (Natural Agriculture) 3. BVoc (Agro-Processing) 4. BRS ( Agronomy ) 5. BRS ( Animal Husbandry ) 6. BA ( English ) 7. BA ( psychology ) 🎓 Why study in Lokbharati University? ------------------------------------------------ ✅ 70 years of solid experience of Lokbharati ✅ 90% practical training ✅ Internship in 12 states of the country ✅ 100% life oriented and employment oriented course ✅ The only opportunity to study agriculture for Arts, Commerce and Diploma holders
ભારતવર્ષના પ્રથમ મહામહિમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના કર-કમલો થકી આરંભિત તેમજ પૂજય નાનાભાઇ ભટ્ટ, પૂજય મનુભાઇ પંચોળી "દર્શક"...વિગેરે જેવાં અનેકવિધ ૠષિવર્ય મહાપુરૂષોની તપોભૂમિ તેમજ પાયાની કેળવણી-શિક્ષણ ક્ષેત્રે રાષ્ટ્રની સુપ્રસિદ્ધ સંસ્થા એવી લોકભારતી-સણોસરાના સ્થાપના દિન-સહ-બુદ્ધપૂર્ણિમાના પાવન અવસર નિમિત્તે, આપ સૌને હાર્દિક શુભકામનાઓ... #lokbharatiuniversity #buddhapurnima #buddhapurnima2023 #buddhism #buddhist #buddha #visitluri
Admission Open for Academic Year 2023-24 at Lokbharati University for Rural Innovation BA English / Psychology BRS Agronomy / Animal Husbandry & Dairy Science BVOC Natural Farming / Agro-Processing BBA Agri-Business Management PG Diploma Agro-Marketing / Corporate Social Responsibility Management For Application Scan the QR or Visit on https://www.lokbharatiuniversity.edu.in/ #lokbharatiuniversity #admissionsopen #admissions #education #admission #admissionopen #school #students #college #applynow #student #career #university #agricultur #organic #cbse #organicfarming #naturalfarming #agronomy #foodprocessing #study #bawithenglish #bawithpsychology #collegelife #collegeadmissions #educationmatters #nursery #animalhusbandry #visitluri
લોકભારતી યુનિવર્સિટીના અધ્યાપકશ્રી વીરાભાઈ ચાવડાએ 'પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષક કાર્યશાળા' માં મૂલ્યાંકનકાર તરીકે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં હાજરી આપી તથા માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા પ્રાકૃતિક કૃષિનાં પ્રસાર અને પ્રચારમાં યોગદાન બદલ તેઓનું સન્માન કરવામાં આવ્યું. #lokbharatiuniversity #universityfaculty #organicfarming #naturalfarming #governor #governorofgujarat #stategovernment #universityproud #kudos #visitluri
Lokbharati University for Rural Innovation invites you all for the Students' Journal Exhibition. Venue: Smriti Bhavan Time: 8:15 AM Onwards #lokbharatiuniversity #lokseminar #exhibition #luriexhibition #journal #journalinspiration #junkjournals #journalexhibition #artjournal #art #artistsoninstagram #illustration #artgallery #artofinstagram #artjournalpage #sketch #creativejournaling #artdaily #creativejournal #journalinspiration #scrapbooking #stationery #arttherapy #visitluri
લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઈનોવેશન - પ્રવેશ જાહેરાત 2023 BBA B.Voc. BRS BA PG Diploma CSR Management ધોરણ 12 પાસ કોઈપણ પ્રવાહના વિદ્યાર્થીઓને એગ્રીકલ્ચર ભણવાની ઉત્તમ તક વધારે માહિતી માટે સંપર્ક કરો: 9054366212 #lokbharatiuniversity #admission #collegeadmission #admission2023_24 #universityadmission #luriinnews #lokseminar #exhibition #educational #educationalfair #educationalexpo #educationnews #saurashtrasamachar #divyabhaskar #divyabhaskarnews #divyabhaskarnewspaper #saurashtrasamachareducationexpo #expo2023
A Seminar on "Managing Self" organized by Women's Grievance Redressal, Prevention of Sexual Harassment and Counselling Cell (WGRC) held at Lokbharati University for Rural Innovation. #lokbharatiuniversity #lokseminar #seminar #womenempowerment #women #collegestudent #universityvisit #university #students #studentlife
II विद्यां च अविद्यां च यस्तद् वेदोभयं सह । अविद्यया मृत्युं तीर्त्वा विद्ययाડमृतमश्नुते ॥ As per the above shloka from Ishopanishada, “Avidya” endows a person the knowledge and skills of carrying out responsibilities, social customs and duties in life and thereby helping one earn livelihood. With such skilful strength, a journey from birth to death is believed to be accomplished. Whereas “Vidya” quenches an eternal thirst of haying the ultimate spiritual knowledge and satisfaction as equal to immortality. Hence, the visionary dream of Lokbharati is to worship the comprehensive study of both “Avidya” (skills required to survive and thrive in the external world) and “Vidya” (understanding and values required to attain inner peace). #lokbharatiuniversity #luriinnews #universityingujarat #ruraluniversity #education #afterschool #after12th #posthsc #collegeadmission #universityadmission #collegeadmission2023
One Day Training Programme Organized on “Kitchen Gardening” by Vocational Practical Cell, Lokbharati University for Rural Innovation, Sanosarsa and Office of Deputy Director of Horticulture Department, Govt. of Gujarat. #lokbharatiuniversity #workshop #trainingprogramme #kitchengardening #HorticultureDepartment #governmentofgujarat #vocational #vocationalpractice #agriculture #diy #diy2023 #visitluri #luriinnews
ધોરણ 12 પછી શું અને ક્યાં ? બધા જ પ્રશ્નોનો ઉકેલ એક જ સ્થળે, સૌરાષ્ટ્રનો સૌથી મોટો એજ્યુકેશન એક્સપો – “સૌરાષ્ટ્ર સમાચાર એજ્યુકેશન એક્સપો”. ધોરણ 10 અને 12 નાં વિદ્યાર્થીઓ માટે ખાસ સેમિનારનું આયોજન. તા. 8 અને 9 એપ્રિલ, 2023 સમય: 10:00 થી 07:00 સ્થળ: ઈસ્કોન ક્લબ, ભાવનગર #lokbharatiuniversity #educationexpo #educationalexpo2023 #educationalfair #educational #post12 #afterschool #after12th #educationalseminar #lokseminar #visitluri #collegeadmissions #collegeadmission
An article published in KRUSHIPRABHAT magazine by Parthrajsinh Gohil (@parthraj_sinh77) student of BRS Agronomy - Lokbharati University for Rural Innovation under the guidance of Dr. Upasana Patel, (@upasanapatel1310) HOD BRS Agronomy (LURI). #lokbharatiuniversity #agriculture #agricultureworldwide #agriarticles #newsarticle #agronomy #agronomystudent #studentlife #krushiprabhat #visitluri
લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઈનોવેશન દ્વારા સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે “વિજ્ઞાન વિષય અને વિષયવસ્તુ.” પર માર્ગદર્શન શિબિરનું આયોજન કરાયુ કે જેમા શિબિરનાં તજજ્ઞ : શ્રી ચિરાગભાઈ પરમાર દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. #lokbharatiuniversity #lokseminar #seminar #workshop #competetiveexam #competetiveexams #students #studentslife #governmentjobs #career #careerplaning #visitluri
One Day Training Programme Organized on “Kitchen Gardening” by Vocational Practical Cell, Lokbharati University for Rural Innovation, Sanosarsa and Office of Deputy Director of Horticulture Department, Govt. of Gujarat. #lokbharatiuniversity #workshop #trainingprogramme #kitchengardening #HorticultureDepartment #governmentofgujarat #vocational #vocationalpractice #agriculture #diy #diy2023 #visitluri #luriinnews
Happy Board Exam Yatra - 2023 by Lokbharati University for Rural Innovation. Dr. Vishal Bhadani (@vishal_bhadani_me ) - Pro. Vice Chancellor of the Lokbharati University for Rural Innovation has visited more than 35 schools and addressed more than 5000 students who are appearing board exam this year. These motivational seminars held under the mission called "Happy Board Exam Yatra - 2023" initiative by Lokbharati University for Rural Innovation. #lokbharatiuniversity #hsc2023 #boardexam2023 #boardexam #hsc #seminar #motivationalvideo #motivationalspeech #motivationalspeaker #exampreparation #exammotivation #schoolvisit #cbse #cbseboard #cbse12thboards #boardstudents #std12 #std12_gseb #gseb #visitluri #happyboardexamyatra
Glimpse of A Two days Workshop on Research Methodology and Working Proposal Presentation organised by Lokbharati University for Rural Innovation, Sanosara. #lokbharatiuniversity #workshop #visitluri #phd #phdstudent #phdlife #phdjourney #phdguide #phdguidance #phdpreparation #phdconsultant #phdprogram #phdstudy #phdexam #phdentranceexam #phdresearch #researchpaper #researchstudy #researchmethodology #researchpaper #phdproposal #workshop #phdworkshop #researchworkshop #phdworkshop #researchworkshop
One Day Training Programme Organized on “Kitchen Gardening” by Vocational Practical Cell, Lokbharati University for Rural Innovation, Sanosarsa and Office of Deputy Director of Horticulture Department, Govt. of Gujarat. #lokbharatiuniversity #workshop #trainingprogramme #kitchengardening #HorticultureDepartment #governmentofgujarat #vocational #vocationalpractice #agriculture #diy #diy2023 #visitluri
Happy Board Exam - 2023 , Campaign initiative by Lokbharati University for Rural Innovation @vishal_bhadani_me #lokbharatiuniversity #hsc #hsc2023 #gshsebgandhinagar #gshseb #gshsebboardsexam #gshsebhscboardsexam #std12 #std12th #std12english #std12_gseb #boardexam #boardexam2023 #boardexamnewstoday #students #happyboardexam #visitluri
આચાર્ય સંઘ અધિવેશન 2023 - લોકભારતી યુનિવર્સિટી સણોસરા. લોકભારતી યુનિવર્સિટી સણોસરા, જિલ્લા શિક્ષણ અધિકારી ભાવનગર અને ભાવનગર જિલ્લા ગ્રામ્ય/શહેર આચાર્ય સંઘના સંયુક્ત ઉપક્રમે યોજાયો શૈક્ષણિક, વહિવટી અને કેળવણી તથા તત્વ અને તંત્ર અભિમુખતા સંવાદ. #lokbharatiuniversity #lokseminar #visitluri #luriinnews #education #boardeducation #districteducationalofficer #hsc #hsc2023 #boardexam #boardexam2023 #educationsystem #educationalfair #educationalseminar
લોકભારતી યુનિવર્સિટી સણોસરા, જિલ્લા શિક્ષણ અધિકારી ભાવનગર અને ભાવનગર જિલ્લા ગ્રામ્ય/શહેર આચાર્ય સંઘના સંયુક્ત ઉપક્રમે યોજાયો શૈક્ષણિક, વહિવટી અને કેળવણી તથા તત્વ અને તંત્ર અભિમુખતા સંવાદ. #lokbharatiuniversity #lokseminar #visitluri #luriinnews #education #boardeducation #districteducationalofficer #hsc #hsc2023 #boardexam #boardexam2023 #educationsystem #educationalfair
ઘન જીવામૃત બનાવવાની રીત - પ્રાકૃતિક કૃષિ વિભાગ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઈનોવેશન. પ્રાકૃતિક કૃષિ વિભાગ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઈનોવેશનના વિદ્યાર્થીઓ @rayka_1928 @__akshay_ahir__ તથા કિશન બલિયા દ્વારા પ્રત્યક્ષ તાલીમ દરમિયાન ઘન જીવામૃત તૈયાર કરવામા આવેલ. #lokbharatiuniversity #jivamrut #naturalfarming #organicfarming #cowdung #organic #natural #internship #internship2023
Lokbharati University for Rural Innovation has planned a Two Days Compulsory Residential Workshop on Research Methodology & Working Proposal Presentation on 4 & 5th of March, 2023 at Lokbharati Campus. For Registration, sign up or scan the QR For More Information, Please get connect on 7623071004 #lokbharatiuniversity #workshop #visitluri #phd #phdstudent #phdlife #phdjourney #phdguide #phdguidance #phdpreparation #phdconsultant #phdprogram #phdstudy #phdexam #phdentranceexam #phdresearch #researchpaper #researchstudy #researchmethodology #researchpaper #phdproposal #workshop #phdworkshop #researchworkshop #phdworkshop #researchworkshop
Faculties of @svit_vasad_ (Sardar Patel Institute of Technology) were on visit to @lokbharatiuniversity (Lokbharati University for Rural Innovation) on 23rd of February 2023. @lokbharatiuniversity @svitvasad_official @svit_vasad @svitdaily #lokbharatiuniversity #visitluri #universityvisit #expertvisit #svitvasad
સ્વાસ્થ્ય સર્વદા કાર્યક્રમ – 24 ફેબ્રુઆરી, 2023. લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઈનોવેશન દ્વારા આયોજીત કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિ પ્રચારક શ્રી રોહિતભાઇ ગોટી તેમજ પ્રાકૃતિક કૃષિ કરતા પ્રગતિશીલ ખેડૂત શ્રી અજીતસિંહ ગોહિલ દ્વારા વિદ્યાર્થીઓને સ્વાસ્થ્યલક્ષી જરૂરી કેળવણી આપવામા આવશે. #lokbharatiuniversity #visitluri #expertvisit #guestlecture #expertopinion #naturalfarming #health #primaryhealth #primaryhealthcare #remidies
સાહસ દોડ 2023 - લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઈનોવેશન તા. 20 ફેબ્રુઆરી, 2023 ના રોજ લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઈનોવેશન દ્વારા સાહસ દોડનું સફળ આયોજન કરવામાં આવ્યુ હતુંં. જેમા યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ દોડ વહેલી સવારે લોકભારતી કેમ્પસ પરથી પ્રસ્થાન થઈને શ્રી વાંકિયા હનુમાનજી આશ્રમ આંબલા સુધી યોજાય હતી. દોડ સમાપ્ત થયા પછી આશ્રમ પર સફાઈ, ભોજન અને મહંતનાંં આશિર્વાદ સાથે સાહસ દોડનાંં સંપૂર્ણ આયોજને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો. #lokbharatiuniversity #visitluri #sports #universityvisit #universitysports
Happy Board Exam - 2023 , Campaign initiative by Lokbharati University for Rural Innovation #lokbharatiuniversity #hsc #hsc2023 #gshsebgandhinagar #gshseb #gshsebboardsexam #gshsebhscboardsexam #std12 #std12th #std12english #std12_gseb #boardexam #boardexam2023 #boardexamnewstoday #students #happyboardexam #visitluri
Dr Prasad Teegalapally (Mandi Sir) - Professor of Student Start-ups @ NITIE Mumbai is going to interact with the students of Lokbharati University for Rural Innovation by tomorrow 3:00 to 5:00 PM on Students Start-ups. #lokbharatiuniversity #conversation #studentsconversation #studenttalk #studentlife #startup #startupindia #studentstartup #studentstartups #visitluri
ધોરણ 10 અને 12 નાં વિદ્યાર્થીઓ માટે એકદિવસીય માર્ગદર્શન પરિસંવાદ યોજાયો. લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઈનોવેશન ખાતે પરિક્ષાનાં ભય સામેની લડત અને કારકિર્દી માર્ગદર્શન માટેનો એક દિવસીય નિ:શુલ્ક સેમિનાર યોજાયો. વિદ્યાર્થીઓને મુંજવતા પરિક્ષા અને કારકિર્દી જેવા મહત્વનાં મુદ્દાઓ પર જાણીતા યુવા કેળવણીકાર ડૉ. વિશાલ ભાદાણી દ્વારા શ્રી સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાખપુર શાળાનાં ધો: 10 અને 12નાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયુ. સ્થળ: લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઈનોવેશન – સણોસરા તારીખ: 24 જાન્યુઆરી, 2023 #lokbharatiuniversity #visitluri #hsc #hsc2023 #schooleducation #education #seminar #ssc #ssc2023 #hscexam2032 #sscexam2023 #freeseminar #career #careerguidance
ધોરણ 12 નાં વિદ્યાર્થીઓ માટે એકદિવસીય માર્ગદર્શન પરિસંવાદ યોજાયો. પરિક્ષાનાં ભય સામેની લડત અને કારકિર્દી માર્ગદર્શન માટેનો એક દિવસીય નિ:શુલ્ક સેમિનાર. ધોરણ 12 નાં વિદ્યાર્થીઓને મુંજવતા પરિક્ષા અને કારકિર્દી જેવા મહત્વનાં મુદ્દાઓ પર જાણીતા કેળવણીકાર અને ચિંતક ડૉ. ભદ્રાયુ વછરાજાની અને યુવા કેળવણીકાર ડૉ. વિશાલ ભાદાણી દ્વારા નિ:શુલ્ક માર્ગદર્શન. સ્થળ: લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઈનોવેશન – સણોસરા તારીખ: 21 જાન્યુઆરી, 2023 #lokbharatiuniversity #visitluri #guidanceseminar #HSC2023 #std12 #posthsc #HSCExam #hscexam2023
Guest lecture arranged at department of B.Voc Agro Processing and Natural Farming of Lokbharati University for Rural Innovation where Gala brothers interact with students and share their knowledge and experience about Israel farming system and solve some queries from students. #lokbharatiuniversity #visitluri #guestlecture #naturalfarming #organicfarming #agroprocessing #foodprocessing #expertvisit
Guest lecture arranged at department of BRS Agronomy and Animal husbandry of Lokbharati University for Rural Innovation where Gala brothers interact with students and share their knowledge and experience about Israel farming system and solve some queries from students. #lokbharatiuniversity #visitluri #agronomy #agronomystudents #animalhusbandry #dairyscience #guestlecture
ધોરણ-12 નાં વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક પરિક્ષાનાં ભય સામેની લડત અને કારકિર્દી માર્ગદર્શન માટેનો એક દિવસીય નિ:શુલ્ક સેમિનાર. ધોરણ 12 નાં વિદ્યાર્થીઓને મુંજવતા પરિક્ષા અને કારકિર્દી જેવા મહત્વનાં મુદ્દાઓ પર જાણીતા કેળવણીકાર અને ચિંતક ડૉ. ભદ્રાયુ વછરાજાની અને યુવા કેળવણીકાર ડૉ. વિશાલ ભાદાણી દ્વારા નિ:શુલ્ક માર્ગદર્શન. સ્થળ: લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઈનોવેશન – સણોસરા તારીખ: 18-19-20 જાન્યુઆરી 2023 રજીસ્ટ્રેશન માટે આપેલ QR Code સ્કેન કરો અને વધારે માહિતી માટે સંપર્ક કરો – 94268 85387 #lokbharatiuniversity #visitluri #careerguidanceprogram #workshop #hsc2023 #hsc2023 #hscbatch2022 #career #careergoals #careerdevelopment #careeropportunities #students #highschoolstudents
આજે તા. 09/01/2023 ના રોજ આંબલા તથા મણાર ગ્રામ દક્ષિણામૂર્તિનાં વાર્ષિક ઉત્સવ નિમિત્તે લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઈનોવેશનના વિદ્યાર્થીઓ દ્વારા ગીર ગાયના ગૌમૂત્ર માંથી બનાવેલ અકૅ અને ગોબર માંથી બનાવેલ ધુપબત્તીને પ્રદર્શિત કરવામા આવ્યા. #lokbharatiuniversity #lokbharati #lokbharatisanosara #lokbharti #lokbhartiprakashan #handmade #handmadeorganic #organic #organicfarming #organicproducts #cowdungproducts #cowproducts #annualday #visitluri @lokbharti_sanosara__1953 @lokbharatinew @b.voc_natural_farming
પ્રેક્ટિકલ – જીવામૃત બી. વોક. નાં પ્રથમ અને બીજા વર્ષના પ્રાકૃતિક કૃષિ વિષયના વિધાર્થીઓ ને "જીવામૃત " બનાવવાનું પ્રેક્ટિકલ કરાવવામાં આવ્યું જેમાં જીવામૃત બનાવવાની રીત, સામગ્રી, પ્રમાણ, કાળજી, ઉપયોગ અને ફાયદા વિશે વિગતે સમજ આપવામાં આવી. #lokbharatiuniversity #ruralinnovation #ruraleducation #ruralskills #ruraldevelopment #vocalforlocal #atmnirbharbharat #solvetoserve
International NGO workers from the USA, Mexico, the Gambia and Nepal visited Lokbharati University for Rural Innovation to understand Gandhian values. #lokbharatiuniversity #ruralinnovation #rurbanization #ruraleducation #ruralskills #ruraldevelopment #atmanirbharbharat #vocalforlocal #ruralstudy #solvetoserve #gandhian
લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઈનોવેશનનાં વિદ્યાર્થીઓ દ્વારા ગૌ-મૂત્રમાથી અર્ક તૈયાર કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓએ એમના પ્રાયોગિક શિક્ષણનાં ભાગરૂપે ગૌ-મૂત્રમાં પ્રોસેસ કરી તૈયાર કરેલ અર્ક વિવિધ રોગોનો નાશ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ આદરણીય કુલપતિશ્રીને અર્ક ભેટ સ્વરૂપે આપ્યો. #lokbharatiuniversity #ruralinnovation #rurbanization #ruraleducation #ruralskills #ruraldevelopment #atmanirbharbharat #vocalforlocal #ruralstudy #solvetoserve
લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇનોવેશન, સણોસરા ખાતે પ્રથમ સેમેસ્ટર પરીક્ષાનો શુભારંભ #lokbharatiuniversity #ruralinnovation #rurbanization #ruraleducation #ruralskills #ruraldevelopment #atmanirbharbharat #vocalforlocal #ruralstudy #solvetoserve #Exam @bhadrayuvachhrajani @vishal_bhadani_me @bhautiklimbanigmai @mahavirsinh_rajput__ @s_v_aghera @diptidvaghela @vbchavdaahir
MOU signing ceremony between Lokbharati University for Rural Innovation Sanosara & Krishi Vigyan Kendra (KVK) Sanosara. @bhadrayuvachhrajani @vishal_bhadani_me @bhautiklimbanigmai @mahavirsinh_rajput__ @lokbharatinew @lokbharatib.voc2021 @lokbharatiruraluniversity #lokbharatiuniversity #ruralinnovation #rurbanization #ruraleducation #ruralskills #ruraldevelopment #atmanirbharbharat #vocalforlocal #ruralstudy #solvetoserve
Lokbharati University for Rural Innovation heartily welcomes 𝐒𝐡𝐫𝐢. 𝐀𝐫𝐣𝐮𝐧 𝐑𝐚𝐦 𝐌𝐞𝐠𝐡𝐰𝐚𝐥, Hon'ble Union Minister of State for Parliamentary Affairs and Culture, Govt. of India. In his visit to Lokbharati University, Hon'ble Minister will have Book Reading session on '𝗠𝗼𝗱𝗶@𝟮𝟬: 𝗗𝗿𝗲𝗮𝗺𝘀 𝗺𝗲𝗲𝘁 𝗗𝗲𝗹𝗶𝘃𝗲𝗿𝘆' and interaction with students on 14th October, 2022 at Lokbharti University for Rural Innovation, Sanosara, Dist. Bhavnagar. @lokbharatiruraluniversity @lokbharatinew @bhadrayuvachhrajani @vishal_bhadani_me @ihubgujarat #ruralinnovation #lokbharatiuniversity #ruraleducation #ruralskills #solvetoserve
Discussion on Research and Pedagogies with reference to NEP-2020 Click here to view this discussion video https://youtu.be/hTRUa2uZxUk A very interesting panel discussion on Research and Pedagogies with reference to NEP-2020 at Surat. Our Honorable Pro. Vice Chancellor in discussion along with the senior academicians like Prof. Arun Shreekumar and Prof. Rajesh Chandvani from IIM Ahmedabad and Prof. Ajinkya Navare from the S. P. Jain Institute of Management and Research, Mumbai. Discussed on research priority and directions at local and national level. @vishal_bhadani_me @bhadrayuvachhrajani @bhautiklimbanigmai @mahavirsinh_rajput__ @hr.dishita_dhamsaniya @vbchavdaahir @viraj_naliapara #lokbharatiuniversity #ruralinnovation #rurbanization #ruraleducation #ruralskills #ruraldevelopment #atmanirbharbharat #vocalforlocal #ruralstudy #solvetoserve
MOU Signing ceremony between Lokbharati University for Rural Innovation - Sanosara and Atmiya University - Rajkot for research, education and extension activities in the areas of well education, life-skills and sustainable development. #lokbharatiuniversity #ruralinnovation #rurbanization #ruraleducation #ruralskills #ruraldevelopment #atmanirbharbharat #vocalforlocal #ruralstudy #solvetoserve
સહર્ષ જણાવવાનું કે અમારી યુનિ.નું નામ યુ.જી.સી. માન્ય યુનિ.ઓની યાદી સામેલ થયેલ છે. આપ આપનો હરખ નીચે કમેન્ટમાં અથવા રૂબરૂ આવીને પ્રગટ કરી શકો છો!!! https://www.ugc.ac.in/oldpdf/Private%20University/Consolidated_List_Private_Universities.pdf આ યાદીમાં 'લોકભારતી યુનિ. ફોર રૂરલ ઇનોવેશન'નું નામ ૭૩માં ક્રમે છે.
Lokbharati University for Rural Innovation’s Honorable VC and Pro. VC visited internationally acclaimed cardiologist Dr. Ramesh on August 22, 2022 at Ahmedabad. #lokbharatiuniversity #ruralinnovation #rurbanization #ruraleducation #ruralskills #ruraldevelopment #atmanirbharbharat #vocalforlocal #ruralstudy #solvetoserve
Faculty Development Workshop on "Education for Innovation" By Dr. Mahendra Chotalia at Lokbharati University for Rural Innovation - Sanosara. #lokbharatiuniversity #ruralinnovation #rurbanization #RuralEducation #rurallife #ruraldevelopment #AtmanirbharBharatbharbharat #vocalforlocal #ruralstudy #solvetoserve #innovation #RuralInnovation #innovationforeducation
‘લમ્પી વાઇરસ વેક્સિનેશન’ કરતા લોકભારતી યુનિવર્સિટી પશુપાલન વિષયના લેક્ચરર અને વિદ્યાર્થીઓ જે શિક્ષણ જીવાતા જીવનના પ્રશ્નો ન ઉકેલે એ વાંજણું છે! લોકભારતીમાં 'લોક' એટલે આખીય જીવસૃષ્ટિ. લંપી વાયરસથી ગાયમાતાને બચાવવા માટે નિષ્ણાંત પશુ ડોક્ટર સાથે પશુપાલન અને ડેરી વિજ્ઞાનના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ ગાયો માટે વેક્સીનેશન અભિયાન ઉપાડ્યુ છે. આ વિદ્યાર્થીઓ આવ્યાને હજુ અઠવાડિયું માંડ થયું છે ત્યાં જ એમને સીધા જીવન-પ્રયોગશાળામાં ઉતાર્યા છે. લોકભારતી યુનિ.નો મનોરથ ઇનોવેશન દ્વારા ગામડાંના રોજીંદા પ્રશ્નોને ઉકેલવાનો છે ત્યારે આ દિશામાં ધીમા પણ મક્કમ પગલે વિદ્યાર્થીઓ આગળ વધી રહ્યાં છે એનો વિશેષ આનંદ છે. Lokbharati University for Rural Innovation #lokbharatiuniversity #ruralinnovation #rurbanization #ruraleducation #ruralskills #ruraldevelopment #atmanirbharbharat #vocalforlocal #ruralstudy #solvetoserve