ટાઈમ ટેબલ સાથે ફેલોશિપની સંપૂર્ણ માહિતી

ગ્રામ-બંધુ ફેલોશીપ 2024 માં અરજી કરવા માટેની લિન્ક :

વધુ વિગત માટે: કોન્ટેક ડિટેલ

Mobile: 9723132334 । Email: itowe.tna@gmail.com

ફેલોશીપ માટે અવારનવાર પૂછાતાં પ્રશ્નો અને જવાબ

કોઈપણ સ્નાતક અરજી કરી શકે.

કાર્યક્રમ શરુ થયા થી ૨ વર્ષ સુધી

૩૦% સૈધાંતિક અને ૭૦ ગ્રામ-ઇન્ટર્નશિપ.

રૂ. ૧૦,૦૦૦/ માસિક  ફિક્સ

પોતાના ગામ સિવાયના એક ગામમાં.

ગામે નક્કી કરેલા ગ્રામ-વિકાસના કાર્યો.

ટેસ્ટ અને ઇન્ટરવ્યુ દ્વારા 

ગુજરાતી અને હિન્દીનું જ્ઞાન, ઉત્સાહ અને પ્રતિબદ્ધતા

અરજી કરવા માટે અહિં ક્લિક કરો

સૈધાંતિક અને પ્રાયોગિક વિષયવસ્તુ

ફેલોશિપની તાલીમમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? (૩૦% સૈદ્ધાંતિક)

·         સામજિક વિકાસના કાર્યોનું સ્વરૂપ 

·         ગ્રામ્યકક્ષાએ કામ કરતાં સામાજિક કાર્યકરના ગુણો

·         સામાજિક કાર્યો સાથે જોડાયેલ કાયદીય માળખું

·         એકાઉન્ટીગ અને ઓડીટની પાયાની બાબતો

·         લોક-વ્યવહાર

·         સંપોષિત વિકાસ

ફેલોશિપ દરમિયાન મારાંમાં કેવા કૌશલ્યો અને ગુણોનો વિકાસ થશે? (૭૦% પ્રાયોગિક )

·         નેતૃત્વ

·         લોકોની જરૂરીયાતોનું વિશ્લેષણ

·         પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને અમલીકરણ

·         લાભાર્થીઓને સાથે જોડાવાની આવડત

·         ડીજીટલ ટેકનોલોજી

·         ઉદ્યોગ સાહસિકતા

·         પ્રોજેક્ટ મોનીટરીંગ અને મૂલ્યાંકન

·         દસ્તાવેજીકરણ, અહેવાલ લેખન અને પ્રેઝન્ટેશન