Lokbharati University for Rural Innovation (Bhavnagar-Gujarat) is established to address Rural Problems through innovation.

Currently, we are studying various rural problems through a range of ways, including surveys, internships, interviews, and more. But from today, we have started using technology for assistance.

Please use the link given below and provide us with rural problems that you feel should be resolved through sustainable innovation, so that the difficulties of the villages can be reduced, and prosperity can increase.

You can describe rural problems, upload photos, record videos, or even submit audio.

Our university will make genuine efforts to address these problems through collaboration with the community and the research of students and teachers.

Thank you for joining this people’s initiative!


Video Preview

Image Preview

Image Preview

Audio Preview

આહ્વાન…અમને ગામડાંના પ્રશ્નો આપો…

લોકભારતી યુનિવર્સિટીની સ્થાપના ગામડાંના પ્રશ્નોને ઇનોવેશન દ્વારા ઉકેલવા માટે થઇ છે. અમે અત્યારે વિવિધ રીતે ગામડાઓના પ્રશ્નોનો અભ્યાસ કરીએ છીએ જેમાં સર્વે, ઇન્ટર્નશિપ, ઈન્ટરવ્યું વગેરે છે. હવેથી અમે ટેકનોલોજીની મદદ લેવાનું શરુ કર્યું છે.

અહીંયા  તમે ગામડાંના કોઈપણ ક્ષેત્રના એવાં પ્રશ્નો અમને આપી શકો છો કે જે તમને લાગતું હોય કે જો ઉકેલાય તો ગામડાંઓની મુશ્કેલી ઓછી થાય અને સમૃદ્ધિ વધે.

તમે ગ્રામીણ સમસ્યાઓનું વર્ણન મોકલી શકો છો, ફોટો પાડીને, વિડીયો ઉતારીને કે પછી ઓડીયો સ્વરૂપે પણ મોકલી શકો છો.
અમે, વિદ્યાર્થીઓ-અધ્યાપકોના સંશોધન તેમજ લોકભાગીદારી દ્વારા આ સમસ્યાઓના ઉકેલ લાવવાનો પ્રામાણિક પુરુષાર્થ કરીશું.

આ લોક-યજ્ઞમાં જોડાવા બદલ આભાર!

Total Number of Rural Problems Submitted

15