લોકભારતી યુનિવર્સીટી – સણોસરામાં પ્રવેશ શરુ

ધોરણ-૧૨ની પરીક્ષા આપી હોય તેવા વિદ્યાર્થીઓ માટે પરિણામ પહેલાં લોકભારતીમાં એડમીશન નોંધણી કરાવવા માટેની ઉત્તમ તક:

આ લોકભારતી યુનિવર્સિટી કેમ્પસ જોવાનું ચુકતા નહીં.